અમદાવાદમાં કોરોના વકર્યોઃ એક જ દિવસમાં વધુ 5 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોના વકર્યોઃ એક જ દિવસમાં વધુ 5 નવા કેસ નોંધાયા
Blog Article
અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા છે, જેમાં 84 વર્ષના વૃદ્ધ અને 20 વર્ષની યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.
Report this page